Home Uncategorized ઝિકા વાયરસના 10 કેસ નોંધાયા બાદ યુપીના આ જિલ્લામાં હાહાકાર, CM યોગીએ...

ઝિકા વાયરસના 10 કેસ નોંધાયા બાદ યુપીના આ જિલ્લામાં હાહાકાર, CM યોગીએ તાબડતોબ આપ્યા આદેશ

2005 James Gathany This 2005 photograph depicts a female Aedes aegypti mosquito, which is the primary vector for the spread of Dengue fever, The responsible virus that causes Dengue is maintained in the mosquito’s life cycle, and involves humans to whom the virus is transmitted when bitten. The female mosquito pictured here, is shown as she was obtaining a blood meal by inserting the feeding stylet through the skin, and into a blood vessel. Blood can be seen being drawn up through the stylet, and into the mosquito’s mouth. Aedes aegypti is a domestic, day-biting mosquito that prefers to feed on humans; Dengue is spread by the female A. aegypti only, for the male does not bite. Infection with dengue viruses produces a spectrum of clinical illness ranging from a nonspecific viral syndrome to severe and fatal hemorrhagic disease.

Important risk factors for DHF include the strain and serotype of the infecting virus, as well as the age, immune status, and genetic predisposition of the patient. Primarily a disease of the tropics, Dengue fever is an infectious disease carried by mosquitoes, and is caused by any of four related dengue viruses: DEN-1, DEN-2, DEN-3, and DEN-4. This disease used to be called “break-bone” fever because it sometimes causes severe joint and muscle pain. A person can be infected by at least two, if not all four types at different times during a life span, but only once by the same type.

Face Of Nation, 01-11-2021:ઉત્તરપ્રદેશમા કાનપુરમાં દિવસેને દિવસે ઝીંકા વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. ગત રવિવારે અહિયા બીજા 6 દર્દીઓ સામે આવ્યા બાદ જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે. અત્યાર સુધીમાં અહિયા 10 લોકો ઝીકા વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એરફોર્સનો કર્મચારી ઝીંકા વાયરસનો ભોગ બન્યા બાદ સામાન્ય લોકો પણ અહિયા ઝીંકા વાયરસનો ભોગ બની રહ્યા છે.

નવા 6 દર્દીઓમાં ઝીકા વાયરસ ફેલાયા બાદ મુખ્ય સચિવે તાબડતોબ બેઠક બોલાવી હતી. આપને જણાવી દીએ કે એરફોર્સ સ્ટેશન સિવાય પણ 9 રહેણાંક વિસ્તાર એવા છે કે જ્યા ઝીંકા વાયરસની ઝપેટમાં લોકો આવ્યા છે. અત્યાર સુધીમાં જે 10 લોકો સંક્ર્મણનો ભોગ બન્યા છે. તેમા 3 એરફોર્સ કર્મચારી છે. જ્યારે 7 લોકો સામાન્ય નાગરીક છે.

10 દર્દીઓમાં ઝીંકા વાયરસ જોવા મળતા સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેમજ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ પણ સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે.

બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઝીકા વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા દરેક સ્તર પર તૈયારી રાખવાના આદેશ આપ્યા છે. સાથેજ તેમણે દર્દીઓના ઉપચાર માટે સર્વિલાંસ સિસ્ટમ ને સક્રિય કરવા આદેશ આપ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે વધુમાં વધું ટેસ્ટ કરવામાં આવે જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)