ફેસ ઓફ નેશન, 01-05-2020 : બે મહિના પહેલા 7 ફેબ્રુઆરીના રોજ દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા સબ જેલમાંથી એક કેદી ભાગી ગયો હતો. જે હજુ સુધી પકડાયો નથી ત્યાં આજે બીજા 13 કેદી જેલની બેરેકના તાળા તોડી ફરાર થઈ ગયા છે. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. હાલ ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ જેલની મુલાકાતે દોડી આવ્યા હતા. જ્યાંથી કેદીઓ ભાગ્યા હતા તે તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં તપાસ બાદ બેદરકાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી
1લી મે 1960માં સ્થપાયેલું 60 વર્ષનું ગુજરાત આજે કોરોનાને હરાવવા જંગ લડી રહ્યું છે
સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી