વાયુનો વેગ બદલાયો પણ દરિયાકાંઠે વર્ષી શકે છે વરસાદ
Face Of Nation:વાયુનો વેગ બદલાયો છે તેમ છતાં હવામાન વિભાગ ખતરાની ઘંટી બજાવી રહ્યું છે. હવામાન વિભાગનું કેહવું છે કે આગામી 24 કલાકના સમય સુધી દરિયાકાંઠે જોરદાર વરસાદની સંભાવનાઓ છે.ત્યારે આ સ્થિતિમાં ખતરાને નજર અંદાઝ કરી શકાય નહિ..