Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, જાણો અહીં ક્લિક...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 22-09-2021:  ભારતમાં ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે.  બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કેસ અને 383 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,167 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 31 હજાર 498

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 83 હજાર 741

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 989

કુલ મોતઃ 4 લાખ 45 હજાર 768

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)