Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા હજારથી વધુ કેસ નોંધાયા

Face Of Nation, 21-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરી વધ્યા છે..ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,454 નવા કેસ નોંધાયા છે.એક્ટિવ કેસની સંખ્યા 1,78,831 પર પહોંચી છે. દેશમાં રસીકરણનો આંક 100 કરોડને પાર થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

છેલ્લા 20 દિવસમાં નોંધાયેલા કેસ

16 ઓક્ટોબરઃ 15,981
17 ઓક્ટોબરઃ 14,146
18 ઓક્ટોબરઃ 13,596
19 ઓક્ટોબરઃ 13,058
20 ઓક્ટોબરઃ 14,623
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)