Home News આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ 105 રૂપિયાને પાર

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ 105 રૂપિયાને પાર

Face Of Nation, 22-10-2021: પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.53 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.02 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.75 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 103.24 રૂપિયા પર પહોંચી છે.

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.29 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.80 રૂપિયા પર પહોંચી છે.

વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.18 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.68 રૂપિયા પર પહોંચી છે.

જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.46 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.96 રૂપિયા પર પહોંચી છે.

જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.20 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.70 રૂપિયા પર પહોંચી છે.

સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.40 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.92 રૂપિયા પર પહોંચી છે.

ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.26 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.74 રૂપિયા પર પહોંચી છે.

અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.35 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.85 રૂપિયા પર પહોંચી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)