Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો નોંધાયા, જાણો એક ક્લિક...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો નોંધાયા, જાણો એક ક્લિક પર

Face Of Nation, 26-10-2021:  દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 12,428 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 356 લોકોના મોત થયા છે. ચાર દિવસમાં જ 1900થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,63,816 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 6664 નવા કેસ અને 53 લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના 50 ટકા કેસ નોંધાયા છે.દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 42 લાખ 2 હજાર 202
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 35 લાખ 83 હજાર 318
કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 663 હજાર 816
કુલ મોતઃ 4 લાખ 55 હજાર 68 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)