Home Uncategorized પશ્ચિમ બંગાળના નાદિયામાં ભયાનક રોડ અકસ્માત, સ્મશાને જઈ રહેલા 17 લોકોના મોત

પશ્ચિમ બંગાળના નાદિયામાં ભયાનક રોડ અકસ્માત, સ્મશાને જઈ રહેલા 17 લોકોના મોત

Face of Nation 28-11-2021 પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો આ અકસ્માત માં માં 17 લોકોના કરુણ મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહો લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફુલબારીમાં મૃતદેહ રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર અકસ્માતના મામલે પોલીસ તપાસ ચાલુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)