Home Uncategorized ખાલીસ્તાન સમર્થકો દ્વારા સુપ્રીમ કોર્ટના વકીલોને મારી નાખવાની ધમકી મળતા ખરભરાટ મચી...

ખાલીસ્તાન સમર્થકો દ્વારા સુપ્રીમ કોર્ટના વકીલોને મારી નાખવાની ધમકી મળતા ખરભરાટ મચી ગયો

Face of Nation 10-01-2022: સુપ્રીમ કોર્ટના વકીલોને મળી ધમકી, આવી રહ્યા છે ધમકી ભર્યા ફોન. ઈંગ્લેન્ડના નંબર પરથી ખાલિસ્તાની સમર્થકોના આવ્યા ફોન કોલ.જો અમારું કહ્યું ના કર્યું અમારી વાત ના માની તો જીવથી હાથ ધોઈ બેશસો. ઓડિયો ક્લિપ પણ સામે આવતા તપાસ શરૂ,

આશરે ડઝન જેટલા વકીલોએ દાવો કર્યો છે કે, તેમને ધમકી ભર્યા કોલ મળી રહ્યા છે. વકીલોનું કહેવું છે કે, આ ફોન કોલ્સ તેમને શિખ ફોર જસ્ટીસ અને ઈંગ્લેન્ડના નંબર પરથી આવી રહ્યા છે. આ તમામ ઓટોમેટેડ ફોન કોલ છે.