Home Religion 18 મહિના પછી રાહુ વૃષભમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે જાણો કઈ રાશિના...

18 મહિના પછી રાહુ વૃષભમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે જાણો કઈ રાશિના જાતકોને થસે મોટો લાભ

Face of Nation 23-01-2022 : રાહુ ને માયાવી ગ્રહ તરીકે માનવામાં આવે છે. રાહુનું 18 મહિના પછી મેષ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની સીધી અસર માનવજીવન પર પડે છે. રાહુ ગ્રહ 27 માર્ચના રોજ મંગળની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યોતિષમાં રાહુને એક માયાવી ગ્રહ માનવામાં આવે છે. ત્યાં જ વૈદિક જ્યોતિષમાં રાહુને કઠોર વાણી, શેરબજાર, યાત્રા, ચામડીના રોગ, ધાર્મિક યાત્રા, મહામારી અને રાજનીતિ વગેરેનો કારક કહેવામાં આવે છે. રાહુના ગોચરનો પ્રભાવ બધી રાશિઓ પર પડશે, પરંતુ મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને શેરબજાર અને વેપારમાં ખાસ લાભ થઈ શકે છે. 18 મહિના પછી રાહુ વૃષભમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે; મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને મોટો લાભ થઇ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).