Home Uncategorized રાજ્યના કર્મચારીઓને આનંદો,રાજ્યસરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો

રાજ્યના કર્મચારીઓને આનંદો,રાજ્યસરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો

રાજ્યસરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો

Face Of Nation:રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે….સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે.જેથી કરીને રાજ્ય સરકારના નેજા હેઠળ આવતા કર્મચારીઓ માટે લાભદાયક સમાચાર છે …