Home Gujarat અમદાવાદ એરપોર્ટ પર પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકાયું

અમદાવાદ એરપોર્ટ પર પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકાયું

Face Of Nation 24-02-2022 : અમદાવાદ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના પ્રયાસો અંતર્ગત એરપોર્ટમાં પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે. આ વેન્ડિંગ મશીનમાં પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની બોટલો નાખતા જ લોકોને ડિસ્કાઉન્ટ કુપન મળી રહી છે. અમદાવાદ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના પ્રયાસો અંતર્ગત એરપોર્ટમાં પ્લાસ્ટિક વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું છે.
એરપોર્ટમાં થુંકનારા સામે દંડની જોગવાઈ
આ વેન્ડિંગ મશીનમાં પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની બોટલો નાખતા જ લોકોને ડિસ્કાઉન્ટ કુપન મળી રહી છે. આથી જ લોકો દ્વારા આ મશીનનો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગે કડક પગલાના ભાગરૂપે એરપોર્ટમાં થુંકનારા સામે દંડની જોગવાઈ કરાઈ છે. એરપોર્ટ પર જ્યાં-ત્યાં થુંકીને ગંદકી ફેલાવનારાઓને 200 રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 30 જેટલા લોકોને એરપોર્ટ ઓથોરિટીએ દંડ કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).