Home Uncategorized રોમાનિયા-પોલેન્ડ બોર્ડર ઉપર ભારતીયોને પોલીસે લાતો મારી, વાળ પકડીને પછાડ્યા, પોલીસનો અત્યાચાર...

રોમાનિયા-પોલેન્ડ બોર્ડર ઉપર ભારતીયોને પોલીસે લાતો મારી, વાળ પકડીને પછાડ્યા, પોલીસનો અત્યાચાર જુઓ Video

https://www.youtube.com/watch?v=PZfSu_4bO0g

Face Of Nation 28-02-2022 : રોમાનિયા પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસો કરી રહેલા અને પોલેન્ડ બોર્ડરથી એન્ટ્રી નહીં આપતા વિરોધ કરી રહેલા ભારતીયો ઉપર પોલીસે બળપ્રયોગ કર્યો છે. આ ભારતીયોએ ભારત સરકાર પાસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ગઈ રાત્રે બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક ભારતીયોને પોલીસે લાતો મારીને લાઠીચાર્જ કરીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જે વિડીયો સાથે ભારતીયોએ ભારતની સરકાર પાસે મદદ માટે આજીજી સાથે સોશિયલ સાઇટ્સ ઉપર પોસ્ટ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

Exclusive : રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ત્યારબાદ યુક્રેનના સૈનિકોએ શું કર્યું અને શું કહ્યું ? જુઓ Video