Home Uncategorized ફેસ ઓફ નેશનના ફાસ્ટ ન્યુઝ બુલેટિનનો આજથી શુભારંભ, જુઓ ફાસ્ટ ન્યુઝ દરરોજે...

ફેસ ઓફ નેશનના ફાસ્ટ ન્યુઝ બુલેટિનનો આજથી શુભારંભ, જુઓ ફાસ્ટ ન્યુઝ દરરોજે સાંજે 7.30 કલાકે

https://www.youtube.com/watch?v=t4xmvyLNgRk

Face Of Nation 1-3-2022 : સમગ્ર દિવસભરના સમાચારો દરરોજે સાંજે 7.30 કલાકે હવે આપને નિહાળવા મળશે. જેમાં દેશ વિદેશના મોટા અને મુખ્ય સમાચારોનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચારનું બુલેટિન આજથી ફેસ ઓફ નેશન શુભારંભ કરવા જઈ રહ્યું છે ત્યારે વાંચકોનો સાથ અને સહકાર સતત મળશે તેવી આશા.
પોતાનો અભિપ્રાય આપતા આજના દિવસે ફેસ ઓફ નેશન ગ્રુપના એડિટર જ્યોતીર્નાથે જણાવ્યું છે કે, ન્યુઝ પેપર અને ત્યારબાદ વેબસાઈટના માધ્યમથી લોકો સુધી નિષ્પક્ષ અને સચોટ ધારદાર લખાણ સાથે સમાચાર પહોંચાડીને પ્રજાના વિશ્વાસનું માધ્યમ બનેલા ફેસ ઓફ નેશન ગ્રુપે વધુ એક પગલું સમાચારો રજૂ કરવા માટે લીધું છે. દરરોજે સાંજે સમગ્ર દિવસભરના સમાચારો સાથેનું બુલેટિન લોકપ્રિય ચોક્કસ બનશે. આપના સૂચનો આપ અમને ઇમેઇલ દ્વારા પણ જણાવી શકો છો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).