Home Uncategorized જુઓ : યુક્રેન ઉપર ધડાકા સાથે થયેલા મિસાઈલ હુમલાનો લાઈવ વિડીયો, કારચાલકનો...

જુઓ : યુક્રેન ઉપર ધડાકા સાથે થયેલા મિસાઈલ હુમલાનો લાઈવ વિડીયો, કારચાલકનો બચાવ

https://www.youtube.com/watch?v=vYoKUYq_GmQ

Face Of Nation 04-03-2022 : રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો છે જેને લઈને યુક્રેનના લોકો અને યુક્રેનને બચાવવા વિશ્વના મોટાભાગના દેશો એક થયા છે. ભારતે આ યુદ્ધમાં રશિયા વિરુદ્ધ મતદાન નહિ કરીને રશિયાને સપોર્ટ આપ્યો હોવાનું આડકતરી રીતે જાહેર કર્યું છે. તેવામાં યુક્રેનમાં રહેનારા લોકો દરરોજે મોત સાથે લડી રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે. યુક્રેનના રસ્તા ઉપર પોતાની કાર લઈને જઈ રહેલા નાગરિકની ગાડીના કેમેરામાં મિસાઈલ હુમલાનો લાઈવ વિડીયો કેદ થઇ ગયો છે. આ વિડીયો ત્યારે કેદ થયો જયારે યુક્રેની નાગરિક પોતાની કાર લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. જે ઘર માટે કેટલીક ખાદ્ય સામગ્રી લેવા બહાર નીકળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).