Home World બ્રિટને યુક્રેનિયન નાગરિકો માટે ફેમિલી વિઝા સ્કીમ શરૂ કરી : પ્રીતિ પટેલ

બ્રિટને યુક્રેનિયન નાગરિકો માટે ફેમિલી વિઝા સ્કીમ શરૂ કરી : પ્રીતિ પટેલ

Boris Johnson and Priti Patel visit clothing and uniform manufacturers Simon Jersey in Accrington, Lancashire, as part of the Vote Leave EU referendum campaign.

Face Of Nation 04-03-2022 : બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે શુક્રવારે યુક્રેનિયન નાગરિકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી ફેમિલી વિઝા સ્કીમની ઔપચારિક શરૂઆત કરી છે. આ યોજના હેઠળ યુક્રેનિયન મૂળના બ્રિટિશ નાગરિકો અને બ્રિટનમાં સ્થાયી થયેલા યુક્રેનિયનો કોઈપણ વિઝા ફી ચૂકવ્યા વિના રશિયા સાથેના સંઘર્ષથી પ્રભાવિત તેમના યુક્રેનિયન સંબંધીઓને બ્રિટનમાં લાવી શકશે. આ દરમિયાન તેમણે યુક્રેનિયન નાગરિકો માટે યુદ્ધ પ્રભાવિત દેશમાંથી પડોશી દેશોમાં આવી રહેલા વિઝા સેવાના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).