Face Of Nation 04-03-2022 : બ્રિટન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બ્રિટનના એક અખબારે ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. યુકેના એક અખબારના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં ઝેલેન્સ્કીની હત્યાનો ત્રણ વાર પ્રયાસ થયો હતો, પરંતુ રશિયન એજન્સીએ તેમની હત્યાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. કારણ કે આવું કરવું યુક્રે સાથેના યુદ્ધની વિરૃદ્ધ છે.
અમેરિકાએ પણ યુક્રેન બહાર લઈ જવાની ઓફર કરી હતી
રશિયન મીડિયાએ બીજી વાર દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેન છોડીને પોલેન્ડ જતા રહ્યાં છે. આ પહેલા પણ રશિયન મીડિયામાં ખબર આવી હતી કે ઝેલેન્સ્કી દેશ છોડીને ફરાર થયા હતા. જોકે પાછળથી રશિયન મીડિયાનો આ દાવો ખોટો ઠર્યો હતો અને તેઓ સામે આવ્યાં હતા. અમેરિકાએ પણ તેમને પરિવાર સહિત યુક્રેન બહાર લઈ જવાની ઓફર કરી હતી જોકે તેમણે તે ઓફર ફગાવી દીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).