Face Of Nation 05-03-2022 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી તેજ કરી છે. તેણે ફેસબુક અને ટ્વિટર તેમજ યુટ્યુબ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે એક બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયન સરકારની સેન્સરશીપ એજન્સી રોસ્કોમનાડઝોરે આ પશ્ચિમી કંપનીઓ પર રશિયન રાજ્ય મીડિયા સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).