Face Of Nation 09-03-2022 : રાજ્યમાં બે વર્ષમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ મહોત્સવમાં રૂ.૨૭૦૬.૨૮ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે તે પૈકી રાજ્ય બહારના અને વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટ, સરભરા માટે રૂ.૧૬૮.૦૩ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. કોરોનાકાળમાં પણ સરકારે ઉત્સવો પાછળ રૂ.૧.૬૮ કરોડની રકમ સરભરામાં ખર્ચી છે.
પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે ૪ કરોડથી વધુની રકમ ખાનગી કંપનીઓને ચૂકવાઈ
કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો કે રાજ્યમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે રૂપિયા ૪ કરોડ ૫૨ લાખથી વધુની રકમ ખાનગી કંપનીઓને ચૂકવાઈ છે. બનાસ સિક્યોરિટી એંડ પર્સોનલ ફોર્સને આ કામ સોંપવામાં આવ્યું છે. ગાર્ડ દિઠ 14,500 ચુકવાતા હોવાનું સરકારે જણાવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News રાજ્યમાં 2 વર્ષમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ મહોત્સવમાં રૂ.૨૭૦૬.૨૮ લાખનો ખર્ચ કરાયો