Home Uncategorized પંજાબનાં પરિણામમાં AAP બહુમતિ તરફ, નવજોત સિદ્ધુ, ચન્ની અને કેપ્ટને કોંગ્રેસને ડુબાડી

પંજાબનાં પરિણામમાં AAP બહુમતિ તરફ, નવજોત સિદ્ધુ, ચન્ની અને કેપ્ટને કોંગ્રેસને ડુબાડી

Face Of Nation 10-03-2022 : પંજાબનાં પરિણામમાં AAP બહુમતિ તરફ, સિદ્ધુ અને ચન્ની બંને પાછળ થઈ ગયા. અત્યાર સુધીના ટ્રેન્ડમાં AAP 60 સીટ પર આગળ છે. કોંગ્રેસ 39 સીટો પર આગળ છે. કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ ત્રીજા નંબરે સરકી ગયા છે. જ્યારે પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ આગળ છે.
બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળમાં ટક્કર
પંજાબનો આગામી સરદાર કોણ હશે, તે થોડા કલાકો પછી ખબર પડશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ છે. સીએમ ચન્ની, નવજોત સિંહ સિદ્ધૂ જેવા મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે. શરૂઆતના રુઝાનોમાં આમ આદમી પાર્ટી પંજાબમાં દિલ્હીની કહાનીનું પરિવર્તન કરીને જોરદાર બહુમતી પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે. બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળમાં ટક્કર છે. જોકે આ માત્ર રુઝાન છે. પરિણામ માટે થોડી રાહ જોવી પડશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).