Home Politics 3 રાજ્યોના CM પાછળ; પંજાબમાં ચન્ની, ઉત્તરાખંડમાં ધામી અને ગોવામાં પ્રમોદ સાવંત...

3 રાજ્યોના CM પાછળ; પંજાબમાં ચન્ની, ઉત્તરાખંડમાં ધામી અને ગોવામાં પ્રમોદ સાવંત પાછળ

Face Of Nation 10-03-2022 : પંજાબમાં આપના કાર્યાલય પર ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. અહીં જલેબીઓ બનાવાવમાં આવી રહી છે, કાર્યકર્તાઓ ડાન્સ કરી રહ્યા છે. ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવારથી પાછળ ચાલી રહી છે. શિરોમણી અકાળી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાજલ જલાલાબાદ વિધાનસભા સીટથી પાછળ છે. પંજાબમાં ચન્ની, ઉત્તરાખંડમાં ધામી અને ગોવામાં પ્રમોદ સાવંત પાછળ છે. અયોધ્યા વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વેદ પ્રકાશ ગુપ્તા 2100 સીટથી આગળ ચાલે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).