Home News લોકોના જનાદેશને સ્વીકારતા રાહુલ ગાંધી, ચૂંટણી જીતનારાને આપ્યા અભિનંદન

લોકોના જનાદેશને સ્વીકારતા રાહુલ ગાંધી, ચૂંટણી જીતનારાને આપ્યા અભિનંદન

Face Of Nation 10-03-2022 : પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા જનાદેશને સ્વીકારતા, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે, અમે આમાથી શીખીશુ. ભારતના લોકોના હિત માટે સતત કામ કરતા રહીશુ. તેમણે આ ચૂંટણીમાં જીતનારાઓને અભિનંદન આપ્યા હતા.
સરકારી કચેરીઓમાં મુખ્યમંત્રીની તસવીર નહી લગાડાય ભગવંત માન
ભગવંત માને કહ્યું કે અરવિંદ કેજરીવાલ જીનો આભાર કે તેમણે સુગર હોવા છતાં આટલો સમય આપ્યો, ડોક્ટરોએ પણ ના પાડી દીધી. ભગવંત માને વધુમાં કહ્યું કે હું વધુ એક સારા સમાચાર આપું છું કે કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીર નહીં હોય. જેમાં ભગતસિંહ અને આંબેડકરનો જ ફોટો હશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).