Home News આંતરરાષ્ટ્રીય માર્કેટની જોવા મળી અસર; શ્રીલંકામાં પેટ્રોલમાં 50,ડીઝલમાં 75 રૂપિયાનો વધારો !

આંતરરાષ્ટ્રીય માર્કેટની જોવા મળી અસર; શ્રીલંકામાં પેટ્રોલમાં 50,ડીઝલમાં 75 રૂપિયાનો વધારો !

Face Of Nation 12-03-2022 : હકીકતમાં, શ્રીલંકાના રૂપિયાના ભારે અવમૂલ્યનને કારણે કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારથી વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે. એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે.
પેટ્રોલની 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની 214 રૂપિયા પ્રતિ લીટર
લંકા ઈન્ડિયન ઓઈલ કંપની (LIOC) એ જણાવ્યું કે ડીઝલની છૂટક કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટની જોવા મળી અસર
ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આંતરાષ્ટ્રીય તેલના ઊંચા ભાવને કારણે અમને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેથી ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. કિંમતમાં વધારો કરવા છતાં, ભારે નુકસાન સહન કરવું પડશે.” તમને જણાવી દઈએ કે LIOC ને શ્રીલંકાની સરકાર તરફથી કોઈ સબસિડી મળતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)