Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 37 કેસ; 60 દર્દીઓ સાજા થયા, અમદાવાદમાં 13 કેસ...

ગુજરાતમાં કોરોનાના નવા 37 કેસ; 60 દર્દીઓ સાજા થયા, અમદાવાદમાં 13 કેસ નોંધાયા

Face Of Nation 13-03-2022 :  ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 13 માર્ચના રોજ કોરોનાના નવા 37 કેસ નોંધાયા છે. જ્યારે 60 લોકો કોરોનાથી સાજા થયા છે. જયારે રાજયના કોરોનાનો રિકવરી રેટ 99. 06 ટકા થયો છે.ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની વિગત જોઇએ તો અમદાવાદમાં 13, વડોદરામાં 10, વડોદરા ગ્રામીણમાં 3, તાપીમાં 3, મોરબીમાં 2, સુરતમાં 2, અમદાવાદ ગ્રામીણમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે બાકીના જિલ્લાઓ અને શહેરોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).