Face Of Nation 21-03-2022 : ચીનનું ગ્વાંશીમાં બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. ઘટના સમયે પ્લેનમાં કુલ 133 મુસાફરો હતો. ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો બચ્યા છે તે વિશે હજી કોઈ માહિતી મળી નથી. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ કુમીંગથી ગંગઝોઉ તરફ જતું હતું. ચીનનું ગ્વાંશીમાં વિસ્તારમાં જ આ દુર્ઘટના બની છે. એરક્રાફ્ટ ક્રેશ થયા પછી પહાડોની વચ્ચેથી ધૂમાડો નીકળતો દેખાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).