Face Of Nation 21-03-2022 : રાજસ્થાન હાઇકોર્ટમાંથી બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને રાહતના સમાચાર આપ્યા છે. હાઇકોર્ટે સલમાન ખાનની તરફથી નાખવામાં આવેલી ટ્રાન્સફર પિટીશનને સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે તમામ કેસની એકસાથે સુનાવણી હાઇકોર્ટમાં થશે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ સલમાન ખાનને વારંવાર કોર્ટમાં હાજરી આપવા આવવું નહી પડે. સોમવારે હાઇકોર્ટમાં સલમાન ખાનના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો. ત્યારબાદ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો. આ સુનવણી દરમિયાન સલમાન ખાનની બહેન કોર્ટ રૂમમાં હાજર રહી. જોકે આ મામલો કાળીયારના શિકાર કેસ સાથે જોડાયેલો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).