Home News રથયાત્રા:સરસપુરની 18 પોળોના રસોડાઓમાં અખૂટ છે માં અન્નપૂર્ણા,ક્યારેય જમવાનું ખુંટ્યું નથી!

રથયાત્રા:સરસપુરની 18 પોળોના રસોડાઓમાં અખૂટ છે માં અન્નપૂર્ણા,ક્યારેય જમવાનું ખુંટ્યું નથી!

કેટલાય વર્ષોથી ચાલતા આ મહાપ્રસાદમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈની તબિયત ખરાબ નથી થઇ

Face Of Nation:કેટલાય વર્ષોથી ચાલતા આ મહાપ્રસાદમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈની તબિયત ખરાબ નથી થઇ. સરસપુરની બહેનો જાતે પુરીઓ વણી છે. સૌથી મોટું રસોડું મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 50 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે.