Home News પેટ્રોલ-ડીઝલના ભાવ ‘સેન્ચુરી’ તરફ?: આવતકાલથી પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 37 પૈસાનો થશે...

પેટ્રોલ-ડીઝલના ભાવ ‘સેન્ચુરી’ તરફ?: આવતકાલથી પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 37 પૈસાનો થશે વધારો!

Face Of Nation 28-03-2022 : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ખૂબ વધ્યાં છે. રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર પડી છે જેને કારણે ભાવમાં વધારો થયો છે.આને કારણે છેલ્લા 6 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 વાર વધારો થયો છે. સોમવાર 28મી માર્ચે સવારના 6 વાગ્યે પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો અલમ આવતીકાલથી ફરીવાર કિંમતો વધશે.
6 દિવસમાં પેટ્રોલ-4, ડીઝલમાં 4.10 મોંઘુ થયું
22મી માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનું શરૂ થયું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધી ફક્ત એક દિવસને બાદ કરતા દરરોજ કિંમતો વધી રહી છે. 28મી માર્ચનો વધારો ધ્યાનમાં લેવામાં આવે તો 6 દિવસમાં પેટ્રોલ 4 રૂપિયા અને ડીઝલ 4.10 રૂપિયા મોંઘુ થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).