Home News નાસિક પાસે મોટી રેલ્વે દુર્ઘટના: ‘પવન એક્સપ્રેસ’ના 10 ડબ્બા પાટા પરથી ખડી...

નાસિક પાસે મોટી રેલ્વે દુર્ઘટના: ‘પવન એક્સપ્રેસ’ના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા; એકનું મોત, અનેક ઘાયલ, જુઓ Video

https://youtu.be/bURF8OaazEw

Face Of Nation 03-04-2022 : નાસિકથી 20 કિલોમીટર દૂર લાહવિત અને દેવલાલી વચ્ચે 11061 પવન એક્સપ્રેસ વચ્ચે કેટલાંક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઘટના પછી મધ્ય રેલવેએ ઘટના સ્થળે દુર્ઘટના રાહત ટ્રેન અને મેડિકલ વાન મોલકી છે. આ ટ્રેન લોકમાન્ય તિલક ટર્મિનસથી જયનગર (દરભંગા) જઈ રહી હતી. સૌથી વધુ નુકસાન A1, B2 ડબાને થયું છે. મળતી માહિતી મુજબ દુર્ઘટનાવાળી જગ્યા પહાડના વળાંક પાસે છે, જ્યાં ડબા પાટા પરથી ઉતરી ગયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).