Home Uncategorized નવા XE વેરિયન્ટની મુંબઈમાં એન્ટ્રી: ચીનમાં તબાહી મચાવનાર કોરોનાના ‘નવા XE’ અને...

નવા XE વેરિયન્ટની મુંબઈમાં એન્ટ્રી: ચીનમાં તબાહી મચાવનાર કોરોનાના ‘નવા XE’ અને ‘કપ્પા’નો પહેલો કેસ નોંધાયો!

Face Of Nation 06-04-2022 : કોવિડ-19ના ઓમિક્રોનના નવા વેરિયન્ટનો પ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. અહીં ઓમિક્રોનના XE વેરિયન્ટનો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. તે સિવાય ઓમિક્રોનના કપ્પા વેરિઅન્ટનો કેસ પણ મળી આવ્યો છે. જે 376 સેમ્પલની ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેમાંથી 230 મુંબઈના રહેવાસી છે. જો કે, નવા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. ઉપરાંત, WHOએ કહ્યું કે નવો વેરિયન્ટ XE ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2 કરતાં 10 ટકા વધુ સંક્રમિત છે. WHOએ કહ્યું, ‘પ્રારંભિક અનુમાન BA.2 કરતાં 10 ટકા વધુ સંક્રમિત હોવાનું દર્શાવે છે. જો કે, આ મુદ્દે વધુ રિસર્ચ કરવાની જરુર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).