Home News દાદર-માટુંગા વચ્ચે ટ્રેન દુર્ઘટના સર્જાઈ; 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોઈ...

દાદર-માટુંગા વચ્ચે ટ્રેન દુર્ઘટના સર્જાઈ; 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોઈ જાનહાનિ નહીં, ટ્રેનો સ્પીડ હતી ધીમી!

Face Of Nation 15-04-2022 : મુંબઈમાં માટુંગા સ્ટેશન ખાતે દાદર-પુડુચેરી એક્સપ્રેસના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ખરી પડ્યા છે, તેમ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ માહિતી આપી હતી. બે ટ્રેન એક બીજાની સામે ટકરાઈ હતી. ડબ્બા એકબીજાને અથડાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.જોકે બન્ને ટ્રેનની સ્પીડ ખૂબ જ ઓછી હતી. માટે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રેક બદલતી વખતે બન્ને એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાયા હતા, જેને લીધે ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).