Face Of Nation 17-04-2022 : ગાંધીનગરમાં પોલીસ સાથે ઘર્ષણના કેસમાં જેલમાંથી 11 દિવસ બાદ છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, યુવાનો, પરિવારોએ સંઘર્ષમાં સાથ આપ્યો એમનો હું આભાર કરું છું. 11 દિવસ જેલવાસ કર્યો અને પડકારોનો સામનો કર્યો. તમામ વિદ્યાર્થીઓ, યુવાનો, સર્વ સમાજ, રાજકીય પાર્ટીઓ, સેના-સમિતિઓ અને પરિવારો તેમજ મીડિયાનો પણ આભાર માનું છું. બિનસચિવાલયની પરીક્ષા આવી રહી છે. ક્યાંય પણ નાની મોટી ગેરરીતી ન થાય તેના માટે યુવા નવનિર્માણ સેના શરૂ થશે એ પહેલાં જ અમે ગેરરીતી થઈ શકે તેની જાણ કરીશું. અમારી પાસેના જે ઇનપુટ હશે તે પોલીસને અને સરકારને આપીશું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat યુવરાજસિંહનો નવો સંઘર્ષ: બેરોજગારો માટે બનાવશે યુવા નવનિર્માણ સેના, કહ્યું-જરૂર પડે તો...