Face Of Nation 20-04-2022 : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ એમ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. જેમાં તેમણે ગાંધીનગર, બનાસકાંઠા, જામનગર અને દાહોદ જિલ્લાની મુલાકાત લઈ અંદાજે રૂ. 24 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદી ગત 18મી એપ્રિલના રોજ ગુજરાતમાં પધાર્યા હતા, જ્યાં પ્રધાનમંત્રીએ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેના બાદ પાલનપુર, જામનગર અને દાહોદની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News વિકાસ પ્રવાસ: ગુજરાતમાં વિકાસ કાર્યોની ભેટ; પ્રધાનમંત્રી મોદીએ ત્રણ દિવસમાં અંદાજિત રૂ....