Home Crime બોલિવૂડ એક્ટર અક્ષયકુમાર ફરી કોરોના વાઈરસથી થયો સંક્રમિત, તો અમેરિકામાં ફરી કોરોનોના...

બોલિવૂડ એક્ટર અક્ષયકુમાર ફરી કોરોના વાઈરસથી થયો સંક્રમિત, તો અમેરિકામાં ફરી કોરોનોના આતંક?!

Face Of Nation 14-05-2022 : બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર ફરી એક વખત કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે. આજે અક્ષયે જાતે જ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. હવે કોરોના સંક્રમણને લીધે અક્ષય કાન્સ ફિલ્મ સમારંભમાં ભાગ લઈ શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અગાઉ પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યો છે. તો બીજીતરફ અમેરિકામાં શનિવારે સતત ચોથા દિવસે એક લાખ કરતા વધારે કોરોનાના દર્દી મળ્યા છે. આ પૈકી અમેરિકામાં કોરોનાને લીધે કુલ 10 લાખ લોકોના મોત થયા છે. દેશમાં તાજેતરમાં મોટી સંખ્યામાં વસ્તીને બૂસ્ટર ડોઝ લાગવવામાં આવ્યો છે, તેમ છતાં કોરોનાને લીધે થઈ રહેલા મોતની સંખ્યામાં ઘટાડો થી રહ્યો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).