Face Of Nation:18 અને 19 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે હજુ ચાર દિવસ વરસાદની કોઈ સંભાવના નહિ હોવાની વચ્ચે અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી પર પોહચી ચૂક્યું છે..અશહય ગરમી અને બફારો લોકોને મુંઝવી રહ્યો છે…ચોમાસાની ઋતુમાં આ વચ્ચગાળાના વરસાદી વિરામથી અટવાયેલા અમદાવાદીઓ વરસાદની આતુરતાપૂર્વકની રાહ જોઈ રહ્યા છે.