Home Uncategorized આખરે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જુઓ તમારા વિસ્તારમાં કોની પસંદગી થઇ

આખરે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જુઓ તમારા વિસ્તારમાં કોની પસંદગી થઇ

Face Of Nation 10-11-2022 : ભાજપે આખરે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કેટલાકને કાપવામાં આવ્યા છે તો કેટલાક નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. જેતપુરમાં જયેશ રાદડિયા, કાલાવડમાં મેઘજીભાઈ ચાવડા, જામ જોધપુર ચીમનભાઈ સાપરીયા, પોરબંદર બાબુભાઇ બોખરિયા, માણાવદરમાં જવાહરભાઇ ચાવડા, જૂનાગઢમાં સંજય કોરડીયા, વિસાવદરમાં હર્ષદ રીબડીયા, કેશોદમાં દેવાભાઇ માલમ, માંગરોળમાં ભગવાનભાઇ માલવિયાની જાહેરાત થઇ છે. વિરમગામથી ભાજપ સામે પાટીદાર આંદોલન લઈને આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવી છે.

ક્રમ જિલ્લો બેઠક ભાજપ
1 કચ્છ અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
2 કચ્છ માંડવી અનિરુદ્ધ દવે
3 કચ્છ ભુજ કેશવલાલ પટેલ
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
7 બનાસકાંઠા વાવ સ્વરુપજી ઠાકોર
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી
9 બનાસકાંઠા ધાનેરા ભગવાનજી ચૌધરી
10 બનાસકાંઠા દાંતા(ST) લધુભાઈ પારઘી
11 બનાસકાંઠા વડગામ(SC) મણિભાઈ વાઘેલા
12 બનાસકાંઠા પાલનપુર અનિકેતભાઈ ઠાકર
13 બનાસકાંઠા ડીસા પ્રવીણ માળી
14 બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ
15 બનાસકાંઠા કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા
16 પાટણ રાધનપુર
17 પાટણ ચાણસમા દિલીપ ઠાકોર
18 પાટણ પાટણ
19 પાટણ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત
20 મહેસાણા ખેરાલુ
21 મહેસાણા ઊંઝા કિરીટ પટેલ
22 મહેસાણા વિસનગર ઋષિકેશ પટેલ
23 મહેસાણા બહુચરાજી સુખાજી ઠાકોર
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી
25 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ
26 મહેસાણા વિજાપુર રમણ પટેલ
27 સાબરકાંઠા હિંમતનગર
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
30 સાબરકાંઠા પ્રાંતિજ
31 અરવલ્લી ભિલોડા પૂનમ વરંડા
32 અરવલ્લી મોડાસા ભિખૂભાઈ પરમાર
33 અરવલ્લી બાયડ
34 ગાંધીનગર દહેગામ
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ
37 ગાંધીનગર માણસા
38 ગાંધીનગર કલોલ
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ
40 અમદાવાદ સાણંદ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી
59 અમદાવાદ ધંધુકા કાનન ડાભી
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પી.કે. પરમાર
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા
62 સુરેન્દ્રનગર વઢવાણ જિજ્ઞા પંડ્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા
66 મોરબી ટંકારા દુર્લભજી
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
70 રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુંબેન બાબરીયા
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા
75 રાજકોટ ધોરાજી
76 જામનગર કાલાવાડ(SC) મેઘજી ચાવડા
77 જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ
78 જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા
79 જામનગર જામનગર સાઉથ અકબરી
80 જામનગર જામજોધપુર ચિમન સાપરિયા
81 દ્વારકા ખંભાળિયા
82 દ્વારકા દ્વારકા પબુભા
83 પોરબંદર પોરબંદર બાબુ બોખરીયા
84 પોરબંદર કુતિયાણા
85 જૂનાગઢ માણાવદર જવાહર ચાવડા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા
87 જૂનાગઢ વિસાવદર હર્ષદ રિબડિયા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ
89 જૂનાગઢ માંગરોળ ભગવાન કરગઠિયા
90 ગીર સોમનાથ સોમનાથ માનસિંહ પરમાર
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ
92 ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ
94 અમરેલી ધારી જે.વી કાકડીયા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા
96 અમરેલી લાઠી જનક તડાવિયા
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ
100 ભાવનગર તળાજા
101 ભાવનગર ગારિયાધાર
102 ભાવનગર પાલિતાણા
103 ભાવનગર ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
104 ભાવનગર ભાવનગર ઈસ્ટ
105 ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
107 બોટાદ બોટાદ ઘનશ્યામ વિરાણી
108 આણંદ ખંભાત
109 આણંદ બોરસદ
110 આણંદ આંકલાવ
111 આણંદ ઉમરેઠ ગોંવિદ પરમાર
112 આણંદ આણંદ
113 આણંદ પેટલાદ
114 આણંદ સોજીત્રા
115 ખેડા માતર
116 ખેડા નડિયાદ
117 ખેડા મહેમદાવાદ
118 ખેડા મહુધા
119 ખેડા ઠાસરા
120 ખેડા કપડવંજ
121 ખેડા બાલાસિનોર
122 મહીસાગર લુણાવાડા
123 મહીસાગર સંતરામપુર(ST)
124 પંચમહાલ શહેરા
125 પંચમહાલ મોરવાહડફ(ST) નિમિષા સુથાર
126 પંચમહાલ ગોધરા
127 પંચમહાલ કલોલ
128 પંચમહાલ હાલોલ
129 દાહોદ ફતેપુરા(ST)
130 દાહોદ ઝાલોદ(ST)
131 દાહોદ લીમખેડા(ST)
132 દાહોદ દાહોદ (ST)
133 દાહોદ ગરબાડા(ST)
134 દાહોદ દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
135 વડોદરા સાવલી કેતન ઇનામદાર
136 વડોદરા વાઘોડિયા અશ્વિન પટેલ
137 વડોદરા ડભોઈ શૈલેષ મહેતા
138 વડોદરા વડોદરા સિટી (SC) મનિષા વકીલ
139 વડોદરા સયાજીગંજ
140 વડોદરા અકોટા ચૈતન્ય દેસાઈ
141 વડોદરા રાવપુરા બાલકૃષ્ણ શુક્લ
142 વડોદરા માંજલપુર
143 વડોદરા પાદરા ચૈતન્ય ઝાલા
144 વડોદરા કરજણ અક્ષય પટેલ
145 છોટાઉદેપુર છોટાઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા
146 છોટાઉદેપુર પાવી જેતપુર(ST)
147 છોટાઉદેપુર સંખેડા(ST) અભેસિંહ તડવી
148 નર્મદા નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
149 નર્મદા દેડિયાપાડા (ST)
150 ભરૂચ જંબુસર ડી.કે. સ્વામી
151 ભરૂચ વાગરા અરુણસિંહ રાણા
152 ભરૂચ ઝગડિયા(ST) દીપેશ વસાવા
153 ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી
154 ભરૂચ અંકલેશ્વર ઇશ્વર પટેલ
155 સુરત ઓલપાડ મુકેશ પટેલ
156 સુરત માંગરોળ ગણપત વસાવા
157 સુરત માંડવી (ST) કુવરજી હળપતિ
158 સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા
159 સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા
160 સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી
162 સુરત કરંજ પ્રવિણ ઘોઘારી
163 સુરત લિંબાયત સંગીતા પાટીલ
164 સુરત ઉધના મનુ પટેલ
165 સુરત મજૂરા હર્ષ સંઘવી
166 સુરત કતારગામ વિનુ મોરડિયા
167 સુરત સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
168 સુરત ચોર્યાસી
169 સુરત બારડોલી(SC) ઇશ્વર પરમાર
170 સુરત મહુવા (ST) મોહન ડોડિયા
171 તાપી વ્યારા (ST) મોહન કોંકણી
172 તાપી નિઝર (ST) જયરામ ગામિત
173 ડાંગ ડાંગ (ST) વિજય પટેલ
174 નવસારી જાલોલપોર રમેશ પટેલ
175 નવસારી નવસારી રાકેશ દેસાઈ
176 નવસારી ગણદેવી(ST) નરેશ પટેલ
177 નવસારી વાંસદા(ST) પિયુષ પટેલ
178 વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ
179 વલસાડ વલસાડ ભરત પટેલ
180 વલસાડ પારડી કનુ દેસાઇ
181 વલસાડ કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
182 વલસાડ ઉમરગામ(ST) રમણલાલ પાટકર

બોટાદમાં ઘનશ્યામભાઈ વિરાણી, નાંદોદમાં ડો.દર્શનાબેન દેશમુખ, જાંબુસરમાં દેવકિશોરદાસ સાધુ, વાઘરામાં અરૂણસિંહ રાણા, ભરૂચ રમેશ મિસ્ત્રી, ઓલપાડમાં મુકેશ પટેલ, માંગરોળમાં ગણપતભાઈ વસાવા, માંડવીમાં કુંવરજીભાઇ હળપતિ, કામરેજમાં પ્રફુલ પાનસેરા, સુરત ઇસ્ટ અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિભાઈ બલર, કારંજમાં પ્રવીણભાઈ, ઉધનામાં મનુભાઈ પટેલ, મજુરામાં હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ પૂર્ણેશ મોદીનો સમાવેશ થાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).