Video Player
00:00
00:00
Face Of Nation, Ahmedabad : કોરોનાને લઈને ફાયર બ્રિગેડે અમદાવાદ શહેરના તમામ બીઆરટીએસ બસ સ્ટેશનો ઉપર પાણીનો મારો ચલાવી સફાઈ કરી હતી તો એએમટીએસ બસ સ્ટેન્ડોમાં પણ પાણીથી સફાઈ કરી હતી. ફાયર બ્રિગેડના મોટા કાફલાએ રસ્તા ઉપર ઉતરીને પાણીનો છંટકાવ કર્યો હતો સાથે જ જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો.