ફેસ ઓફ નેશન, 02-04-2020 : દિલ્હીમાં બનેલી ઘટના બાદ સરકાર અને પોલીસ તંત્ર વધુ સતર્ક થઇ ગયા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના જણાવ્યા અનુસાર, ધાર્મિક સ્થળે બે કે ત્રણથી વધુ લોકો ભેગા થશે તો તેની સામે ગુનો નોંધાશે સાથે જ વોટ્સએપ સહીતની સોશિયલ સાઈટ્સો ઉપર પોલીસ બાજ નજર રાખી રહી છે. જો કોઈ ખોટી કે કાયદો વ્યવસ્થાનો ભંગ કરતી કે ઉશ્કેરણીજનક મેસેજો કરતી પોસ્ટ કરશે તો તેની ઉપર કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”
Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો