Home News દીવડા, મીણબત્તી પ્રગટાવતા પહેલા સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો નહીં : એડવાઈઝરી જાહેર

દીવડા, મીણબત્તી પ્રગટાવતા પહેલા સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો નહીં : એડવાઈઝરી જાહેર

ફેસ ઓફ નેશન, 04-04-2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી એપ્રિલે દેશના તમામ લોકોને રાત્રે 9 કલાકે 9 મિનિટ જ્યોત કરવા વિનંતી કરી છે. મોદીએ જણાવ્યું હતું કે, દીવડા, મીણબત્તી દ્વારા તથા મોબાઈલની લાઈટ કે ટોર્ચ દ્વારા જ્યોત કરવી. જો કે આ વિનંતીની સાથે મોદીએ સૅનેટાઇઝરનો ઉપયોગ નહીં કરવો તેમ જણાવ્યું ન હતું. જો કે બાદમાં હવે તમામ લોકો સોશિયલ સાઇટ્સ ઉપર આ અંગે લોકોને સાવધાન કરી રહ્યા છે. પાંચમી તારીખે રવિવારે લોકોએ સૅનેટાઇઝરનો ઉપયોગ કર્યા વિના જ્યોત પ્રગટાવવી. સૅનેટાઇઝરનો ઉપયોગ નહીં કરવા બદલ એક એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. જે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા બહાર પડાઈ છે. જેને અહીં રજૂ કરવામાં આવી છે.

Exclusive : શાહપુરમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ફ્લેટની પોલીસ કમિશનરે લીધી મુલાકાત, જુઓ Video

અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video