Home News અમદાવાદ : નબળી કામગીરી બદલ આખરે સોલા સિવિલના સુપ્રિટેન્ડટની બદલી

અમદાવાદ : નબળી કામગીરી બદલ આખરે સોલા સિવિલના સુપ્રિટેન્ડટની બદલી

ફેસ ઓફ નેશન, 14-04-2020 : સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ અવારનવાર પોતાની કાર્યશૈલીને લઈને વિવાદમાં રહ્યા છે. રાજાઠાઠમાં મહાલતા આ સુપ્રિટેન્ડટની બદલીને આવશ્યકતા હતી. રાજ્ય સરકારે કોરોનાને લઈને નબળી કામગીરી બદલ તેમની બદલી સિદ્ધપુર ખાતે કરી દીધી હોવાની માહિતી મળી છે.
સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. આર એમ જીતિયાની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. કોવિડ 19ની નબળી કામગીરી અને રોગચાળો હોવા છતાં 10 દિવસથી સેલ્ફ કોરોન્ટાઇન હતા. જેને લઈને તેઓને સિદ્ધપુર ટ્રાન્સફર કરાયાનું સૂત્રો જણાવે છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી

કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર