ફેસ ઓફ નેશન, 22-04-2020 : અમદાવાદના કોટ વિસ્તારોમાં વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. જો કે આ કર્ફ્યુ દરમ્યાન કેટલાક લોકો ઘર બહાર નીકળતા હોય છે. જેમના વિરુદ્ધ પોલીસ કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ સમયે એક યુવક ઘર બહાર નીકળ્યો હતો. ફરજ પર રહેલી પોલીસે તેને ગલોટિયા ખવડાવવાની સજા આપી હતી અને યુવકને ગલોટિયા ખવડાવ્યા હતા. આ સમયનો વિડીયો કોઈ સ્થાનિકે પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
https://youtu.be/4RkL8Qn9a8Y
કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !