ફેસ ઓફ નેશન, 26-04-2020 : કોંગ્રેસના બહેરામપુરા વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખનું આજે નિધન થયું છે. છેલ્લા દસ દિવસથી તેઓ સારવાર હેઠળ હતા. છ દિવસ અગાઉ તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી.
15-04-2020ના રોજ કોરોના પોઝિટિવ આવતા બદરૂદ્દીન શેખને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈ તારીખ 17-04-2020ના રોજ તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. તે સમયે બદરુદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા હતા. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે તેમનું નિધન થયું છે. કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ એક સારા નેતા ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ બદરૂદ્દીન શેખના મતવિસ્તારમાં ભારે ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે. તેમના દુઃખદ અવસાનથી લોકોને આઘાત લાગ્યો છે. બદરૂદ્દીન શેખ સ્થાનિકોમાં લોકપ્રિય નેતા હતા. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
I am at loss of words. Badrubhai, as we called him was a stellar of strength and patience. A senior leader of our @INCGujarat family,I knew him since40 years when he was with YouthCongress.He was relentlessly working with poor people & was infected with #Covid_19. #RIP my friend. https://t.co/sjkGrBnbqq
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 26, 2020
अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पूर्व विपक्षी नेता, बेहरामपुरा वॉर्ड के कॉर्पोरेटर, जनसेवा में हमेशा सक्रिय श्री बदरुद्दीन शैख़ जी के कोरोना वायरस के संक्रमण से रमजान महीने मे निधन की खबर बेहद दुःखद है, लोग उनके कार्यो को हमेशा याद रखेंगे। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे। pic.twitter.com/kYfplRktWe
— Amit Chavda (@AmitChavdaINC) April 26, 2020
@INCGujarat ના પ્રવક્તા અને અમદાવાદ શહેરના પૂર્વ વિપક્ષ નેતા, કર્મઠ જનસેવક બદરુદીનભાઈ શેખ ના અવસાનના સમાચાર ગુજરાત કોગેસ તેમજ સમગ્ર ગુજરાતની જનતા માટે આઘાતજનક છે. અલ્લાહતાલાહ તેમને જન્નતમા આલામુકામ અતાફરમાવે ,તેમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવા શક્તિ આપે… 🙏વિનમ્ર શ્રદ્ધાંજલિ🙏 pic.twitter.com/NkOzzeTs6h
— Gujarat Congress (@INCGujarat) April 26, 2020
मेरे साथी, अहमदाबाद नगर निगमके पार्षद, पूर्व नेता व @INCGujarat नेता बदरूद्दीन शेख़का दु:खद निधन हुआ।
लॉकडाउन समयमें जनताकी सेवा करते वो #COVID ग्रस्त हुए थे।
अहमदाबाद बदरूद्दीन भाई की सेवा को कभी नहीं भूल पायेंगे।
इस दु:ख की घड़ी में मेरी संवेदनाएँ परिवारजनों के साथ हैं।
RIP pic.twitter.com/OTduUybgOr
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 26, 2020
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ