Home News જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

ફેસ ઓફ નેશન, 28-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશને આજે રેડ અને ઓરેન્જ ઝોનનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાંથી કોટ વિસ્તારના મોટાભાગના વિસ્તારોનો રેડ ઝોનમાં સમાવેશ થાય છે. બાકીના વિસ્તારોનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સતત કેસો વધી રહ્યા છે. કોટ વિસ્તારમાં વધતા જતા કેસો હવે પશ્ચિમ વિસ્તાર તરફ પણ ફેલાવા લાગ્યા છે. ઘાટલોડિયા ગોપાલનગરમાં બે શાકભાજીની દુકાન ધરાવતા વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તંત્રએ તેમના સંપર્કો શોધવાનું શરૂ કર્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ZONE RED ZONE ORANGE ZONE
WEST ZONE
PALDI
NAVRANGPURA
NARANPURA
VADAJ
S. P. STADIUM
RANIP
MOTERA
VAS NA
CHANDKHEDA
SOUTH WEST ZONE SARKHEJ
MAKTAMPURA
JODHPUR
VEJALPUR
SOUTH ZONE DANILIMDA VATVA
BAHERAMPURA MANINAGAR
INDRAPURI
KHOKHARA
LAMBHA
ISANPUR
NORTH ZONE NARODA
SARASPUR
BAPUNAGAR
INDIA COLONY
THAKKARBAPANAGAR
SARDARNAGAR
KUBERNAGAR
SAIJPUR
NORTH WEST ZONE BODAKDEV
CHANDLODIYA
THALTEJ
GOTA
GHATLODIYA
CENTRAL ZONE JAMALPUR ASARWA
KHADIA SHAHIBAUG
DARIYAPUR
SHAHPUR
EAST ZONE GOMTIPUR
AMRAIWADI
VIRATNAGAR
ODHAV
NIKOL
RAMOL
VASTRAL
BHAIPURA

 

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ