ફેસ ઓફ નેશન, 30-04-2020 : અભિનેતા ઈરફાન ખાને 53 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ઈરફાન છેલ્લાં બે વર્ષથી ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. છેલ્લે કોલોન ઈન્ફેક્શનને કારણે તેને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈરફાન ખાનનો એક વિડીયો હાલ લોકોને તેની ખુબ યાદ અપાવી રહ્યો છે. આ વીડિયોમાં ઇરફાન ખાન જણાવ્યું હતું કે, તેમને સૌથી વધારે એ બાબત પરેશાન કરે છે, જે ક્ષણે વિદાય લેવાનો મોકો પણ મળતો નથી. સાંભળો તેમનો આ વિડીયો,. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/OrZQciDM6n0
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો