ફેસ ઓફ નેશન, 30-04-2020 : “આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે” મુલ્ક ફિલ્મમાં આ ડાયલોગ રિશી કપૂરનો છે. જેમનુ ગઈ મોડી રાત્રે દુઃખદ નિધન થયું છે. સુપ્રસિદ્ધ અભિનેતાની તબિયત લથડતા તેમને ગઈ કાલે જ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ઋષિ કપૂરના નિધનની માહિતી આપી હતી.
બુધવાર રાત્રે મુંબઈના એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં રિશી કપૂરને દાખલ કરવામાં આવ્યા છે. તેમના ભાઈ રણધીર કપૂરે આ માહિતીની પુષ્ટી કરી છે. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે છે. ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ સુધી કેન્સરની સારવાર ચાલી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://twitter.com/SrBachchan/status/1255709029336322048
https://youtu.be/JkONzFOXAvY
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો