Home News અમદાવાદ : ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટરને લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ...

અમદાવાદ : ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટરને લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 02-05-2020 : ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેમને કોરોનાના કોઈ પણ પ્રકારના લક્ષણો ન હોવા છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા સમય અગાઉ ભાજપના એક કાર્યકર્તાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેના સંપર્કમાં આ મહિલા કોર્પોરેટર હોવાથી આજે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
લોકડાઉન જાહેર થયું ત્યારથી ગોતા સહીત પોતાના વિસ્તારમાં સતત સૅનેટાઇઝથી લઈને અનેક સેવા કાર્યમાં ભાગદોડ કરી રહેલા કોર્પોરેટર જ્યોત્સ્નાબેન પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઇન છે. તેમને કોઈ પણ પ્રકારના લક્ષણો ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે. સતત પ્રજાની સેવાર્થે રહેતા આ કોર્પોરેટર જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના,. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો

શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video

ગાંધીનગર : અત્યાર સુધી નોંધાયેલા તમામ 61 કોરોના પોઝિટિવ કેસોના નામ-સરનામા સહિતની માહિતી

બનાસકાંઠા : અંબાજી ગબ્બર 51 શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ, તસ્કરોએ તિજોરી તોડી