Home News શું આપ કોરોના મામલે ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છો ? : આપનો...

શું આપ કોરોના મામલે ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છો ? : આપનો મત અમને જણાવો

ફેસ ઓફ નેશન, 04-05-2020 : ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ ગુજરાતનું કોરોના કેન્દ્ર બની ગયું છે. તેવામાં અમે જનતાનો મત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક સર્વે મારફતે અમે જાણવા માંગીએ છીએ કે, ગુજરાતની પ્રજા શું સરકારની કામગીરીથી સંતુષ્ટ છે ? અત્યાર સુધી સરકારે જે જે કાર્યવાહી કરી તે વ્યાજબી છે ?
શું આપ કોરોના મામલે ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છો ? આ સવાલ સાથે આપનું મંતવ્ય અમને નીચે આપના મત મારફતે જણાવો. હાલ વોટિંગ લાઈન ખુલ્લી છે. આપ અમારી સાઈટ ઉપર જઈને અમને વોટિંગ કરી શકો છો. દરેકને વિનંતી કે આપનો અભિપ્રાય અમને આપના વોટ મારફતે અવશ્ય જણાવશો. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

This poll is no longer accepting votes

ગુજરાત સરકારની કોરોના મામલે કામગીરીથી સંતુષ્ટ છો ?
6812 votes · 6812 answers
×

કોરોનાના ટેસ્ટ મામલે નર્યું ધુપ્પલ જ ચાલી રહ્યું છે ? : હવે તંત્રની પોલ પ્રજા ઉઘાડી પાડી રહી છે, સાંભળો આ ઓડિયો

અમદાવાદ : આજે રવિવારે નોંધાયેલા 274 કોરોના પોઝિટિવ કેસોના સરનામા સહિતની માહિતી