Home Uncategorized વાયુની દિશા બદલાઈ છતા હવામાન વિભાગનો 24 કલાક સાવધ રહેવાનો ઈશારો

વાયુની દિશા બદલાઈ છતા હવામાન વિભાગનો 24 કલાક સાવધ રહેવાનો ઈશારો

વાયુનો વેગ બદલાયો પણ દરિયાકાંઠે વર્ષી શકે છે વરસાદ

Face Of Nation:વાયુનો વેગ બદલાયો છે તેમ છતાં હવામાન વિભાગ ખતરાની ઘંટી બજાવી રહ્યું છે. હવામાન વિભાગનું કેહવું છે કે આગામી 24 કલાકના સમય સુધી દરિયાકાંઠે જોરદાર વરસાદની સંભાવનાઓ છે.ત્યારે આ સ્થિતિમાં ખતરાને નજર અંદાઝ કરી શકાય નહિ..