ફેસ ઓફ નેશન, 05-05-2020 : ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા અને પાટણમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાના કારણે પાલનપુરમાં રહેલા બીએસએનએલ ટાવર પણ ધરાશાયી થઇ ગયું હતું. પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ સૌથી ઉંચો ટેલીફોન ટાવર પડી ગયો હતો. જો કે તેમાં કોઈ જાનહાની થઈ નથી. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. અનેક જગ્યાએ ઝાડ અને વીજ પોલ ધરાશાઈ થયા હોવાની ઘટના પણ બની હતી. વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/Ycx0S_maWBA
અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video
અમદાવાદ : સાબરમતી અચેર સ્મશાન પાસે ઝૂંપડાઓમાં ભીષણ આગ, 60 ઝુંપડાઓ બળીને ખાખ
મોદી દેશને સંબોધન કરશે તે અંગેના અહેવાલો અંગે વાંચો આ સમાચાર