ફેસ ઓફ નેશન, 08-05-2020 : મેડિકલ સ્ટાફને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા કોઈ પણ સરકારી કે ખાનગી મેડિકલ સ્ટાફને સહાય આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સહાય જો કોઈ મેડિકલ સ્ટાફના લોકોને કોરોનાનો ચેપ લાગે તો આપવામાં આવશે. શહેરમાં સુપરસ્પ્રેડર મામલે પણ રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે, જેમ બને તેમ વહેલી તકે સુપરસ્પ્રેડરને અલગ તારવીને શાકભાજીનું વિતરણ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તંત્ર આ મામલે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. સાંભળો શું કહ્યું રાજીવ કુમાર ગુપ્તાએ,. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/vS7e8eab3no
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ